કબીર ખાનની ‘માય મેલબોર્ન’ને યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

Blog Article

27મા યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ચાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ, ઇમ્તિયાઝ અલી, ઓનિર, રીમા દાસ અને કબીર ખાન દ્વારા દિગ્દર્શિત ‘માય મેલબોર્ન’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 1મેથી 11મે દરમિયાન લંડનમાં યોજાયો હતો.

Report this page