પેન્સિલવેનિયામાં કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત
પેન્સિલવેનિયામાં કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત
Blog Article
પેન્સિલવેનિયામાં શનિવારે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાઈને પુલ સાથે અથડાઈ જતાં અકસ્માતમાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. આ અકસ્માતમાં વાહનની આગળની સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઇજા પહોંચી હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
Report this page